________________
માંસ ખાવાનું શરૂ કર્યું હતું. દિન પર દીન માંસ ખાવાનો. ચેસ્ટે તેને વધતેજ ગયે, અને કંઈ સેંકડે લેકે તેની ભુખના શિકાર થઈ પડ્યા. અંતે કાવહ નામને એક લુહાર તેની સામે થયે, અને નિરદેષ માણસેના ભેગ થતા બચા
વ્યા! પણ તેથી તેણે માંસ ખાવાનું છોડી દીધું ન હૈ, ત્યાર પછી તે માણસના ભેજા બદલ, પશુ પક્ષી અને કંઈ બીજા એવાજ પ્રાણુઓને ખેરાક લેવા લાગ્યો. એટલે રાજા તેની પ્રજના વાક્ય મુજબ માંસ ખાવાની ફેશન શરૂ કરતાં લેકેને વિલંબ લાગ્યો નહિ.
ખ્રિસ્તીઓ અને બીજી એવી અનેક પ્રજા આજે પણ એક પૃથ્વીના શાહ માટે ભલી યાદ ગુજારે છે. જેના વખતમાં ગોસ્પદની પરવરશી સંપૂર્ણ રીતે થતી હતી, અને તે કેઈજ નહિ પણ જગજાહેર ઈરાની શાહ જમશેદ હતો! જ્યાં સુધી. એ પાદશાહ હૈયાત હતું. ત્યાં સુધી તેણે કઈ બી પ્રાણુઓને. સહેજબી ઈજા કરી બી નહિ ને કેઈને કરવા પણ દીધી નહિ! પણ જેમ એક માતા પિતાના બાળકને પિતાની ગાદમાં પંપાલે, તેમ તે હંમેશાં તેવાં નિમકહલાલી પ્રાણુઓને પિતાની ગેદમાં ચાંપતે! એમ કરવામાં તેની મતલબ એ હતી કે આ પ્રાણીઓ જે બિચારાં આમ તેમ રખડે છે એ પણ ઈશ્વરનાંજ પેદાં કરેલાં પ્રાણી છે, અને તેથી ઈશ્વર જેમ મનુષ્યને જીવતાં જેવા રાજી છે, તેમ તેમને જીવતાં જેવા પણ તે રાજ છે.
તેને આ ઉમંગ પછી રેજ-બરોજ એટલે વચ્ચે ચાલ્યું કે તેણે તેમના રહેઠાણ અથે એક પહાડ ઉપર ગુફાં, પણ બનાવી; ને ત્યાં સઘળાં પ્રાણુને રાખ્યાં. આથી ચોમાસુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com