________________
અજાયબીથી જોયું કે વાઘ કેટલે ભુપે છતાં, તેને ખાવાને બદલે ચુસવા પડશે. અત્રે વાંચક વર્ગ જોઈ શકશે કે એક ગુસ્સાબાજ વિકરાળ પ્રાણું ઉપકાર પર ઉપકાર કરે એ કેટલી નવાઈ છે. બિચારાં વાચા વિનાના પ્રાણીને ધન્ય છે, પણ માંસ ખાનાર સર્વેને ધીકકાર છે કે ગાય ગેસ્પદ તેઓ પર સેંકડો ઉપકાર કરવા છતાં તેને કતલ કરાવી ભક્ષ કરે ? હરેક રીતથી ઉપકાર કરવા છતાં, તેને બદલે અપકારથી વાળે? એ ખરેખર એક શીખેલી ને જ્ઞાની કેમ કરતાં વધારે સારી છે. આ ઉપરાંત બીજાં ઘણાં જાનવરાએ શેઠ પ્રત્યે વફાદારી બતાવી છે, જે એગ્ય સ્થળે ટાંકવામાં આવશે, પણ એટલાજ અર્થે પ્રય હારલેએ પશુ-પક્ષી, જન જનાવર, ગાય ગેસ્પંદના વંચાવમાં જણાવ્યું છે કે –
........જેઓ ગોસ્પદેને મારી નાખવાની શીખામણ આપે છે, તેમની શક્તિને મઝદાએ શ્રાપ દીધા છે.”
ઉપલી લીટીથી પણ વાંચક વર્ગ મનન કરી શકશે કે આ બંધ બેસ્તા નિયમ સાથે મેળવતાં હિંદુઓના અનેક નેક વચને જીવદયા” ને ધડ શીખવે છે.
મુજ જેવાં કેટલાક માંસ નહિ ખાનારા બીજાને કહે છે કે તમારે માંસ ખાવું નહિ. ત્યારે તેઓ કહે છે કે માંસ તે અગાઉથી ખાતું અવાયું છે? પણ તેમનું આ ફિલસુફી ભર્યું બોલવું સ્વાથી છે. અલબત મારે અહીંજ કબુલવું જોઈએ કે આજ કેટલી સદી થયાં સર્વે કેમમાં માંસ ખાતું અવાયું છે; પણ આપણે કઈબી વાત એકદમ માની લેવી જોઈએ નહીં કારણ એ માટે ત્રણ મુદ્રા લેખ છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com