________________
ખારદાદ ને અમરદાદ (ઝાડપાન અને પાણી) અન્ને તારા ખારાક માટે છે” ગાથા. ૩૪–૧૧.
""
ગાય– ગેસ્પ ંદા માટે (માણસે ) મહેનત વી જોઇએ (સમખ કે તે આપણા ખારાકને માટે વધારા કરનારાં છે.
""
ગાથા. ૪૮૫
""
......
(દાદર) હારમજદે તેને માટે ( ગાય-ગાસ્પદ માટે) અપની મારફ્તે વનસ્પતિ ઉગાડી.” ગાથા. ૪૮–૬
68
ઉપલા થોડાંક મતાથી વાંચક વર્ગ જોઇ શકશે કે મનુષ્યાએ પોતાના સ્વાર્થ ને સુખ સાચવવા ‘જીવહત્યા’ કરી પ્રાણીઓને તલ કરવાં જોઈએ નહિ. પણ પેાતાના ખારાક અર્થે વનસ્પતિ, તેમજ ફળફળાદિ ને અનાજ ખાવાની ભલામણ કરવામાં આવી છે. મા માંસ ખાંવાની ભુલ ભરેલી ટેવ પેાતાનાં દાંત્યાપીરને પપાળવા માટે કઈક વર્ષો થયાં પડી ગઇ છે. આ સઘળુ ખરૂ! પણ તેથી કંઇ એમનથી ઠરતુ કે પ્રત્યેક શાસ્ત્રમાં માંસ ખાવાનું ફરમાન છે. ઉલટું આવું ફરમાન જામજા મારી કુટીને કહી બતાવવું, તે કરતાં જે કંઇ તમને સાચા માર્ગ સૂઝે એ પ્રમાણે વો તેમાં કેટલુ ડહાપણ સમાયલુ છે. પ્રત્યેક મનુષ્યની મુળ નેમ ઇશ્વરને પહાંચવાની છે, ને તેને માટે પરહેજગારીના બારીક અમલની જરૂરયાત છે. જાનવરોની કતલ કરી મેલવેલાં ગાસના ખારાકથી સ’પૂર્ણ રીતે પરહેજગારી મેળવી શકાતી નથી
પવિત્ર ગાથામાં ૩૪-૩ માં જણાવે છે કે “સઘળા જીવા અહમનથી રક્ષણ થયેલાં છે.” હવે ત્યારે માંસ ખાનારા લક્ષીએ તમે ત્યારે શા માટે આવા વરધીના પ્રવાહમાં લગભગ માણસની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com