________________
“Alas for our savage inhumanity! It is a terrible tiing to see the tables of rich men decked out by nose layers out of corpses, the butchers and cooks; a still more terrible sight is the same table after the feast; for the wasted relics are even more than the consumption."
ધર્મમાં માંસ ખાવાનું હોય કે નહિ હોય, પણ આપણી સાધારણ અક્કલથી પણ જો ખ્યાલ કરીએ તો જણાશે કે શું ધર્મ એક જીવતાં પ્રાણીને કાપી નાખી ખાઈ જવાનું કદિ ફરમાવે? માંસ નહિ ખાવાની જે ભેદી ફિલસુફી સમાયલી છે, તે એ છે કે જીવવાળા પ્રાણીના શરીરમાં, ને તેની બહાર એક જાતનાં એવાં જતુઓ રહે છે, જે અનેક રોગના જુદાં જુદાં છે. ત્યારે એક ગેસ્પંદનું માંસ ખાવાથી, તેના શરીરમાં રહી ગયેલાં જે જતએ છે, તે આપણું ખાવામાં આવવાથી દુઃખ ઉત્પન્ન થાય છે. આજે આપણે જે નવા નવા દુઃખદરના નામે. સાભળીયે છીએ, એનું મુળ પરિણામ માત્ર માંસ અને દરીઆઈ પ્રાણુઓને ભક્ષ છે. માછી ખાવાથી પણ તેના જે જતુઓ છે તે માણસના શરીરમાં પ્રવેશ કરે છે; આ ઉપરાંત મુવેલાં જાનવરેને સુકવી કામમાં લેવાથી, હવાને બિગાડે થાય છે, ને તેના પરિણામે તે હવા મનુષ્યના શરીરમાં પ્રવેશ થવાથી પણ દુઃખના બીજ ઉત્પન થાય છે.
જયાં માછીમાર ને માંસ વેચવાની મારકીટ હોય, ત્યાં તમે દુઃખદરદ તો જેશે જ! પણ આ બાજુ નજર કરો કે ગામના રહીશ કેવાં નીરોગી ને તન્દુરસ્ત છે? એનું મુળ કારણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com