________________
પુરતા નથી. પણ સવે પ્રાણી પ્રત્યે સમાન્તર નજરે જોવું એ એક અતિ ચેાગ્ય કાયદા છે. ગધેડાં અને ઉંટ જો કે દેખાવમાં સુંદર નથી, તેમ જ્ઞાનમાં આી કાબેલ નથી, છતાં જો તેમની મહેનતના ખ્યાલ કરીએ તા જણાશે કે બીજા કાઈ ખી પ્રાણી કરતાં વધારે ઉઠવેઠ જો થતી હાય તે તે માત્ર આ એજ જનાવર છે. મા ઉપરાંત કુકડાં, મરઘાંની જાતનાં અનેક પશુ પક્ષીઓ છે જે દરેકની પ્રત્યે માયાથી વર્તવું એમાં પ્રભુ રાજી છે.
કેટલાકી ગમ્મત મેળવવા એ માજાર જાનવરો ઉપર સખ્તાઇ ગુજારે છે. દાખલા તરીકે, પોપટ, ચલ્લી, કબુતર વગેરેને પથરા મારી યા પીછાં ખેચી કાઢી, યા પીંજરામાં તેમને લાકડીથી ગેાદા મારી ખુમ ને ચીસ પડાવવામાં પેાતાની માઝ માને છે. તેમને નિર્દયપણે ચામકા મારે છે, અથવા તા પરાણીઓ ઘાંચી લેાહી કાઢે છે. આ સઘળું ઘાતકીપણું, વિના દાષે અજાબ દેવાના ગુન્હા છે, આ ઉપરાંત પ્રથમ ગાય ગાસ્પદને દુઃખ દઇ છેવટે માણસને પણ ઇજા કરવાના ગુણુ તેનામાં ઉત્પન્ન થાય છે. માટે તેના બહેતર મા એજ છે કે જાનવર પેદાયશ પ્રત્યે માયાથી ચાલીએ તે કેવું સારૂં? જો ખરેખર તેમજ થાય તા માદમીએ ખરી માનસાઇવાળાં થાય !
--
‘ખુન દેશ્ત” એ એક પુરાણુ પુસ્તક છે, ને તેટલુજ પ્રસિદ્ધ પણ છે. તેનેા લખનાર જણાવે છે કેઃ ઇશ્વરે પ્રથમ અર્હમ અમશાસ્પદ્રુ ધ્રુવ પેદા કર્યાં, ને તેને મનુષ્યેાની મક્કલ પર સરદારી આપી, તેમજ તમામ જીવા નુ રક્ષણ તેના હાથમાં સાંધ્યું. આથી, તે દેવ જેમ મનુષ્ય પર મવકલ
"
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com