________________
જ્યારે આ મહામુનિરાજોને આવા પ્રકારના અતિશયા અને ચમત્કાર વિષે પૂછ્યું, તેએએ ખૂબજ સાહજિક રીતે જવાબ આપેલ કે આવું બધુ પવિત્ર વિચારો અને શુદ્ધ ભાજનને લીધે જ ઉત્પન્ન થાય છે,
વિચાર કેવા હોવા જોઇએ અને ભેજન કેવા પ્રકારનું હાવુ જોઇએ એવા પ્રશ્ન જ્યારે કરવામાં આવે ત્યારે તેઓએ કહ્યું હતું કે વિચાર સ રીતે ભદ્રમય અને સર્વોદયી હેવા જોઇએ અને ભેાન એવું હાવું જોઇએ કે જે મળબુદ્ધિ અને એને સમૃદ્ધ બનાવી શરીરના દરેક અંગને સ્વસ્થતા અને સમળતા પ્રદાન કરનાર હોય પણ જેનાથી કોઇ પણ પ્રાણીનાં પ્રાણ ન હણાય. અને આવે! મહાર તે શાકાહાર અને અન્નાહાર જ છે, માંસાહાર નહી.. આપણે જીવ સૃષ્ટિના ઉદ્ભવને ચાર વિભાગમાં વિભાજિત કરી શકીએ- અંડજ, પિંડજ, સ્વેદજ અને ઉર્દૂભજ આ ચારમાંથી પ્રથમ ત્રણને તેા સુખ-દુ:ખની અનુભૂતિ થાય છે પણ ચેાથાની સંજ્ઞા અંતર્મુખી હેાવાથી તેને સુખ-દુઃખની અનુભૂતિ હોતી નથી જેમકે ઘઉં, ચણા વગેરે માટે આ માંસના અતર્ભાગમાં આવતાં નથી. કેટલાક લેાકેા એમ પણ કહી શકે કે અન્ન અને શાક-ભાજીમાં જીવ છે. તે આ બધું કેમ ખાવે છે ? તેનુ સમાધાન કરતાં આચાયો એ કહ્યું છે કે જે શરીરમાં સાત ધાતુઓ હેાય છે તેવા જ શરીરને માંસ કહેવામાં આવે છે. અન, શાક-ાજીમાં આ સપ્ત ધાતુએને અભાવ હેાવાથી તેમને માંસ માની શકાય નહીં. માણસનુ' પ્રાકૃતિક ભેાજન અન્નાહાર અને શાકાહારજ હતુ. કેટલાક લોકો કહે છે કે આદિ-માનવ શિકારી હતા. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com