________________
પ્રકાશકીય બે શબ્દ
સ'સારના સર્વ પ્રાણીએ સ્વતંત્રતાથી મુક્ત રીતે જીવવા ચાહે છે. કેઇ પણ પ્રાણીની દુઃખી થવાની છા નથી. *હું સુખની વાંછા રાખે છે.
અજ્ઞાની પુરૂષ રસનાઈન્દ્રિયનેા ગુલામ બની પ્રાણીઓના સુખનું પે।તાના આહાર માટે હરણ કરે છે. તેઓનું ભક્ષણ કરે છે. આજના બુદ્ધિજીવી મનુષ્ય પેાતાના ભૌતિક સુખ, શરીરની તૃપ્તિ માટે અનેક નિર્દોષ પ્રાણીઓની નિ'તા પૂર્વક હત્યા કરીને તેઓનું સુખચેન હણી લે છે.
“ હું બુદ્ધિજીવી મનુષ્ય, એ નિર્દોષપણે જીવે છે, પેાતાના કર્માથી જન્મે, જીવે અને મૃત્યુ પામે છે તે અમેધ અને નિર્દોષ પ્રાણીએ કે જેઓ તારી પાસેથી કશુ` જ માગતા નથી, તે માત્ર જીમના સ્વાદ માટે તું તેઓને માર નહિ. ગીતામાં પણ લખ્યુ છે કે જે પ્રાણી જે જાતના કર્મો કરશે તે રીતે તેના ફળ ભેગવશે. તે। તુ વિચાર કર આવા હિં‘સાત્મક કાર્યનાં કેવા પરિણામેા તારે ભાગવવાં પડશે ?”
આપણે જાણીએ છીએ કે એક બાજુ માંસાહારને ઉપયેાગ વધી રહ્યો છે તે! બીજી બાજુ શાકાહારનાં પ્રચારની ઝુંબેશ પણ વેગવતી બની છે અને શાકાહારનાં ગુણધર્મો વધુ લેકે સમજવા લાગ્યા છે. આજે પશ્ચિમી દેશે માં પહેલા કચારેક ન હતા તેટલા શાકાહારને પ્રચાર થઈ રહ્યો છે છતાં હજુ તે અતિ અલ્પ માત્રામાં જ છે.
અખિલ વિશ્વ જૈન મિશનનાં સંચાલક શ્રી પં. રાજકુમાર શાસ્ત્રીએ લખેલ લધુ પુસ્તિકા “માનવ માંસાહારી નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com