________________
૧૫
સંસારના વિભિન્ન દેશમાં શાકાહારને પ્રચાર ઈ.સ. ૧૯૦૮માં ઈન્ટરનેશનલ શાકાહારી યુનિયનની પ્રથમ બેઠક શ્રી જયોર્જ જેરા આાઉના પ્રસ્તાવથી ડ્રેસડર્નમાં ભરાઈ હતી. વેજીટેરિયન સોસાઈટી ઇંગલેંડના સચીવ આબર્ડ બ્રોડવેટ દ્વારા સંચાલિત આ સાઈટીમાં ફ્રાંસ ના, હોલેન્ડ, જર્મની વગેરે દેશોના પ્રતિનિધિ સામેલ થતાં રહયાં છે. આ સાઈટીનું મુખ્ય કાર્ય શાકાહારી આચરણ તેની જાણકારી આપવી, તેના આદર્શન વિસ્તાર સંભવ બનાવવાનો છે એમાંથી વિદેશોમાં ખૂબ લાભ થઈ રહ્યો છે. અને શાકાહારનો મોટા પાયે પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે. અખિલ વિશ્વ જૈન મિશનનાં પ્રધાન સંચાલક ડે. જાતિ પ્રસાદ જૈન (Ph. d.) સતત પત્ર દ્વારા વિદેશને સંપર્કમાં રહે છે અને ત્યાંથી આવેલી શંકાઓનું નિવારણ કરી તેઓને ઉત્સાહિત કરતાં રહે છે.
પશ્ચિમી દેશમાં શાકાહારને પ્રચાર
કરનારી પ્રમુખ સંસ્થાઓ. (૧) ધી ઓડર ઓફ ધ ગેડન એજ લન્ડન (ઈગલેન્ડ) (૨) ધી વૈજટેરિયન સાઈટી લંડન (ઈંગલેન્ડ) (૩) લી નેશનલ એન્ટી વિવિસેકસન લીગ, લંડન (૪) ધી ફૂડ એજયુકેશન સોસાઈટી, લંડન (૫) ધી લિવરપૂર વૈજેટેરિયન સાઈટી ઈગલેન્ડ (૬) ધી સ્કોટિસ બૅજેટેરિયન સાઈટી, ગ્લાસગો (સ્કોટલેંડ) (૭) ધી નોટિંઘમ વૈજેટેરિયન સેસાયટી નાટિંધમ (ઇંગલેન્ડ) (૮) ધી જર્મન વૈજટેરિયન સોસાયટી, ફેકફન (જર્મની)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com