________________
૧૪
શ્રી સુધાકરનું કહેવું છે કે માંસાહાર શારીરિક સ્વાસ્થ્ય માટે બિલકુલ જરૂરી નથી. શુદ્ધ શાકાહારી ભેજન શારીરિક શિતની વૃદ્ધિ માટે વધુ પ્રભાવેત્પાદક છે. પહેલવાન શ્રી સુધાકર સપૂર્ણ શાકાહારી છે એવી શકા પ્રમુખ સાપ્તાહિક પત્ર બ્લિટ્સના પત્રકારને થઇ ત્યારે તેમની શંકાનું નિવારણ કરતાં તેઓએ જણાવ્યુ` કે શાકાહારી ભાજન શારીરિક અને માનસિક શિતને ટકાવી રાખવા માટે સપૂર્ણ આહાર છે.
તિબેટના સંત દલાઈલામા દ્વારા માંસાહારને ત્યાગ અને સ`પૂર્ણ શાકાહારી બનવાની વૃતિજ શાકાહારની ઉત્તમ તાના ઉત્તમ દાખલેા છે ઇરાનના મહાન સંત પાયથાગે રસ સંપૂર્ણ શાકાહારી હતાં. મકકા મદીનામાં આજે પણ કમરની આજુબાજુ ખૂબ દૂર સુધી પશુ હત્યાને નિરોધ છે. એટલું જ નથી આ સ્થાનમાં શરીરમાંથી જૂ પણ બહાર ફેંકી શકાતી નથી. હરિયાણા પ્રદેશના રહેવાસીએ લગભગ શાકાહારી છતાં તેઓ ખૂબજ બળવાન અને યુદ્ધમાં શત્રુએ ને હફાવવામાં પ્રસિદ્ધ રહ્યા છે. સર્વત્ર એક વાત તો પ્રસિદ્ધ છે જ કે ભારતીય લાકે ભગવાનના પરમ ભકત હાય છે. તેએ પેાતાના ઈષ્ટ દેવના ચરણામાં સર્વોત્તમ વસ્તુનુ* પ્રસાદ ચડાવે છે અને સમર્પણ કહે છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે હજાર વર્ષોથી ભગવાન રામ કે કૃષ્ણના મદિરમાં માંસને પ્રસાદ ધરવામાં આવતા નથી. અન્ન, દૂધ, દહીં કે વિવિધ પ્રકારના ફળફળાદી અને મિષ્ટાન્નને પ્રસાદ ધરવામાં આવે છે. આ રીતે માંસાહાર ધાર્મિક દ્રષ્ટિએ, નૈતિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, ઉચિત કે લાભકર્તા નથી. ઉલટુ એ તે પાપના મૂળ છે. જેથી તેને ત્યાગ કરવાજ ઉત્તમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com