________________
પાપડ, ઘી, દૂધ આ માનવ માટે સજર્યા છે. આ સર્વ વસ્તુને આગવા છતાં તેને તૃપ્તિ થતી નથી તેથી તે પ્રકૃતિની સુંદરતમ કૃતિ પશુ-પક્ષીઓને મારીને ખાઈ જાય છે. અરે ! આ માણસે તે આંકળ, ભાંગ, ધતૂરે કે શખિયે પણ છોડ નથી. કોઈને કોઈ રીતે આવા ઝેરને પણ તે ખાઈ ગયા છે. આ સર્વભક્ષી માનવે સર્વનાશી શરાબને પણ છેડી નથી કેવી વિડંબણ છે ?
ઈરાનના પાટનગર તહેરાનમાંથી એક અંગ્રેજી-દૈનિક પ્રગટ થાય છે. તેણે તેરમી માર્ચ ૧૯૯૭ ના અંકમાં લખ્યું છે કે જે તમે માસ ભક્ષણ, ધુમ્રપાન અને શરાબ જેવા પણ છોડી દે તે બસે વર્ષ સુધી જીવી શકે છે. ત્યાં ઈરાનની એક વેજીટેરિયન ઇટસ એસેસિયેસન સોસાયટી છે. તેની માન્યતા છે કે શાકાહાર એજ સર્વોત્તમ આહાર છે. ત્યાં એક હોટેલ છે કે જે માત્ર શાકાહારી ભેજન જ પીરસે છે, શાકાહાર ઉપર નિયમિત ચર્ચાઓ થાય છે. સૂકી કવઓએ પણ આ ભૂમિ પરથી માંસ ત્યાગનો ઉપદેશ આપેલ અને તેઓએ અહિંસાને આ સિદ્ધાંત મિશ્ર, ફિલસ્તિન અને ચૂનાન સુધી ફેલાવ્યું હતું. ડે. મેહ. હફીઝ સહીદ અલ્હાબાદ યુનિવર્સિટીના અધ્યાપક કુરાન શરીફના ૪૩૮ ના મતે સંસારના સૌ નાનામોટા છે ખુદાના પરિવારમાં જીવે છે. કલામે હબીબમાં હજરત મોહમ્મદ સાહેબે ફરમાવ્યું છે કે જે તેના પરિવારને પ્રેમ કરે છે, ખુદા પણ તેને પ્રેમ કરે છે. નાની સરખી દયા પણ મેટી-મેટી અંદગી કરત સારી છે.
આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદે માત્ર માંસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com