________________
:::
પ્રવીણ
એ
વચન-સિદ્ધિ
(૧૧) મથેણ વંદામિ ! સાહેબ સુખશાતામાં!” સુરતના શેઠશ્રી નગીનચંદભાઈએ વંદણું કરી.
ધર્મલાભ! ભાગ્યશાળી” તમે બને દાનવોએ ગુરૂદેવના નામને આ ઉપાશ્રય જાહેર રસ્તા પર બહુજ સુંદર અને વિશાળ રાજમહેલ જે બનાવરાવી સુકૃત લક્ષમીને સાચો સદુઉપયોગ કર્યો છે. શ્રી દ્વિમુનિજીએ ધન્યવાદ આપે.
સાહેબ! અમે સાંભળ્યું છે કે આપશ્રી વિહાર કરી અંકલેશ્વર જવાના છે. આપ ગુરૂદેવ શ્રી મેહનલાલજી મહારાજના પ્રશિષ્ય અને અમારો આ ઉપાશ્રય સુને રહે! સુરતને આપને લાભ કેમ ન મળે!” શેઠ કસ્તુરચંદભાઈએ વિનતિ કરી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com