________________
C૪૮ :
જિનચ્છહિરિ જીવન-પ્રભા
કિસ આનંદ અનુભવે. પ્રભુની તેજ પ્રભાથી હદય નાચી ઉઠયું. શકિત અને ઉલાસપૂર્વક દર્શનનું પાન કરી બાલાપુર, ખામગામ, મલકાપુર, જલગામ, અમલનેર, ધુલીયા, કેડાબારી, ઇસરવાડી, નવાપુર, સોનગઢ, વ્યારા, બાજીપુરા અને બારડોલી વગેરે સ્થળની યાત્રા કરતાં કરતાં તથા ગામેગામ ધર્મોપદેશ આપતાં આપતાં સુરત શહેરમાં પધાર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com