________________
* r}
જિનાધિસૂરિ જીવન–પ્રભા
ગુરૂદેવની આજ્ઞાથી શ્રી યશેામુનિ તથા આપણા ચરિત્ર નાચક તથા છ બીજા મુનિઓએ મુખઈથી વિહાર કર્યાં. સુરતઅમદાવાદને રસ્તે શ્રી તાર'ગા તીથ, કુંભારીયા તીર્થં તથા આજી અચળગઢની યાત્રા કરી રાહીડામાં ધામધૂમથી પ્રવેશ કર્યાં. રાહીડાના આબાલવૃદ્ધના આનંદના પાર નહેાતા. અઠ્ઠાઇ મહાત્સવ થયા. આઠે દિવસ સઘ-જમણુ કરવામાં આવ્યા. સ. ૧૯૫૯ ના મહા શુદિ પંચમીના દિવસે શુભ મુહૂતે શ્રી રાહીડાજીના જૈન મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આપણા ચરિત્રનાયક શ્રી ઋદ્ધિમુનિએ ગુરૂવર્ય શ્રી યશે મુનિજીની સાથે પ્રતિષ્ટા કાર્યને અનુભવ લીધેા. ગુરૂષને શ્રી ઋદ્ધિમુનિના અભ્યાસ, તપશ્ચર્યાં, સેવાભાવના, વિકાસ અને સૌમ્યતાથી વિશેષ આનંદ થયા.
રાહિડાથી વિહાર કરી શિરાહી જીલ્લાની નાણા-નાંદીયા વગેરે પચતીર્થીની યાત્રા કરી. ઝાડાલી, પિડવાડા, અજારી, ખેડા થઈ બીજાપુરમાં શ્રી રાતા મહાવીરની યાત્રા કરી સેવાડી, લુણાવા અને સાદડી થઈ બેનમૂન કળામય ભવ્ય રાણકપુરજી તીયની યાત્રા કરવા પધાર્યા. શ્રી રાણકપુરના ૧૪૪૪ સ્તંભનાળા અલૌકિક મદિર તથા કારી જોઈ જોઇને પૂર્વ પુરૂષ, આચાય પુગવા અને દાનવીરાની જવલત ધમ ભાવના માટે મસ્તક નમી પડયું, ધન્ય કળા, ધન્ય તી, ધન્ય દાનવીરતાના શદે નીકળી પડયા.
અહીંથી વિહાર કરી ભાણપુરા, સાયરા, ઢાલ અને મેાટા ગામ થઈ ઉદયપુર પધાર્યો. ઉદયપુરના જૈન મદિરાના દન કરી સુપ્રસિદ્ધ તીર્થં કેશરીયાજી આવ્યા. મહા પ્રભાવક કેશરીયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com