SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ , શત્રુંજયને ચમત્કાર (૮) જગતના તીર્થધામોમાં શત્રુજ્ય અલૌકિક અને ચમત્કારી છે. યુગયુગથી એ આત્મશુદ્ધિ, આત્મશાંતિ અને અત્મકલ્યાણને દિવ્ય સંદેશ આપી રહેલ છે. તીર્થને વાચા નથી હોતી પણ એ તીર્થધામ ખડાં ખડાં મૌન દ્વારા હજારો ઉપદેશ જેવી જ પ્રાણપ્રેરક પ્રેરણા આપે છે. જગતની જીવનકથા અને આત્માની અમરકથા એ તીર્થો સંભળાવે છે. રામકુમારજી પાલીતાણા આવ્યા અને દૂરદૂરથી શત્રુજ્યના શિખરો જોઈને હદય નાચી ઊયું. દૂરથી જ ગિરિરાજને પ્રણિપાત કર્યો. એ મંદિરના નગરસમા ગિરિનગરના દર્શન માટે તાલાવેલી લાગી. પાલીતાણામાં શ્રી ખરતરગચ્છના શ્રી હેમચંદ્રજીના ઉપાશ્રયમાં ઉતારો કર્યો. ખરતરગચ્છના યતિ રામકુમારજીને આવકાર આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034908
Book TitleJinruddhisuri Jivan Prabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1953
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy