________________
સાધના
૨૧
અને પ્રશાંત છે. બીજે અઠ્ઠમ કરવાની મારી આજ્ઞા છે. મારા મંગળ આશીર્વાદ છે. તારી ભાવના ફળી. તારા જીવનમાં પગલે પગલે “વીર ઘંટાકરણુજી” તને હાજરાહજૂર રહેશે. તું મહા યેગી થઈશ.”
યતિવર્ષે પિતાના પ્રિય શિષ્ય રામકુમારની સાધનાની સિદ્ધિ જોઈને આનંદ અનુભવ્યું. '
આપણું ચરિત્રનાયક દીર્ઘતપસ્વી આચાર્યશ્રી જીન ત્રિદ્ધિસૂરીશ્વરજીના જીવનમાં અઠ્ઠમ અઠ્ઠમની દીર્ઘ તપશ્ચર્યા, ગામેતે માંદગી હોય તે પણ રાત્રે બે વાગે જાગી જઈ ધ્યાનમાં લીન થઈ જવું, તથા “વીર ઘંટાકરણ” ની સાધના આપણે જાણું છે તેના બીજ ચૂરૂની ભૂમિમાં યતિવર્યની નિશ્રામાં વવાયેલાં અને તેના અંકુરે ધીમેધીમે વધતાં વધતાં મહા વટવૃક્ષની જેમ મહાગી સાધકના રૂપમાં વૃદ્ધિ પામતાં આપણે જોઈ શક્યા એ જવલંત જીવનનું મંગળમય દર્શન છે.
II
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com