________________
રાંકને ત્યાં રતન
‘એટા રામકુમાર ! ચૂરૂ તે બહુ દૂર છે. તુ અમારા રાંકનુ રતન છે. તારા પિતાની સાથે જતા રહે. ત્યાં ખેતરામાં તે બહુ મજા પડે,' માતાએ સમજાવવા પ્રયત્ન કર્યો.
·
માતાજી! આ ગામ અને ખેતરા તા હું ખુંદી વળ્યેા. અહીં ખીજુ શું જોવાનું છે? સાચું કહું! મને ખેતરેા કરતાં મંદિર અને તીસ્થાના જોવાં મહુ ગમે છે. ’
: 3:
'
ભાઇ! યાત્રાએ જવું હાય તા પાસેના કૈાહાગરજી જઈ આવ.’
‘ માતાજી! મારા એક જૈન ભાઈમધ અને તેનું કુટુંબ ચૂરૂ મંદિરના દર્શને જાય છે. અને મને તે સાથે લઇ જવા કહે છે. ત્યાં તેમના મહારાજ છે તે બહુ વિદ્ધાન છે. ’
· બેટા! તારા વિના અહીં અમને કેમ ગમશે! તારા વિના મને તે ખાવાનું પણ ભાવશે નહિ. તારા પિતા દિવસ આખાના પરિશ્રમથી થાકયા-પાકયા આવે છે. પણ તને હસતારમતા જોઇને તેમને કેટલા આનંદ થાય છે!
'
માતાજી ! હું' મધાની સાથે પાછે આવી જઈશ. મારા પિતાને કહીને મને આજ્ઞા આપે. ચૂરૂના મંદિરના દર્શન કરી પાવન થઈશ. તેમના મહારાજના પણ દર્શન થશે.
>
· મેટા ! તારી ઉત્કૃટ ભાવના છે તે સુખેથી જા ! પણ વહેલા વહેલા પાછે આવજે. રખે ત્યાં રાકાઈ જતા. તારા વિના મારા દિવસે કેમ જશે !' દુઃખી મને છેવટે માતાએ રજા આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com