________________
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
: ૩૦૦
તેમજ પૂજ્ય શ્રી માહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબ્રેરીને સમૃદ્ધ અનાવવાની ગુરૂદેવની અંતિમ ઇચ્છાને મૂર્ત સ્વરૂપ આપવા અનુ રાધ કર્યાં હતા તેમજ સંગઠનદ્વારા જૈનસમાજના સર્વાં’ગી ઉત્કષ સાધવા દદ ભરી અપીલ કરી હતી. શ્રી ભાઇચ`દભાઇ નગીનદાસ ઝવેરીએ ગુરૂવયના પેાતાની દસ વર્ષની ઉમર હતી ત્યારથી આજસુધીના જીવનપ્રસ ંગો રજુ કર્યા હતા. શ્રી લલ્લુભાઇ કરમચંદ દલાલે ગુરૂવયની ઉદારતા, સહિષ્ણુતા અને દીર્ઘ તપશ્વર્યાને અંજલિ આપી હતી. શ્રી મેાહનલાલ દીપચ'દ ચાકસીએ આચાશ્રીના અનેક ધમકાર્યો અને જૈનસમાજમાં તેમના જેવા સમ ભાવી આત્માઓની પડતી જતી ખેાટ માટે ઉલ્લેખ કરી જૈનશાસનના ઉદ્યોત માટે રચનાત્મક કાર્ય કરવા કટિબદ્ધ થવા હાકલ કરી હતી. શ્રી રતિલાલ વેલજી શેઠે ગુરૂદેવના પ્રેમ ભર્યા ઉદાર હૃદયની અને શ્રીમ’ત-ગરીબ-બાળક-કે યુવાન દરેક પ્રત્યે સમાનભાવ તેમજ દીર્ઘ તપશ્વર્યાં અને શાસનના કલ્યાણ માટેની શ્વગશ વગેરે દર્શાવી તેમના જેવા મહર્ષિની ખાટ કયારે પૂરાશે ! તેમ જણાવ્યું હતું.
સેવાભાવી મુનિશ્રી શુભવિજયજીએ તેમના પેાતાના એ પ્રસગો દર્શાવી ગુરૂદેવના ઉદાર હૃદયની ઝાંખી કરાવી હતી. મુનિરાજશ્રી જીનભદ્રવિજયજીએ ગુરૂમહારાજની જ્ઞાનપ્રચારની ઝંખના તેમજ પાતાના ગુરૂદેવ શ્રી મેહનલાલજી મહારાજના સદેશને ગામેગામ પહેાંચાડવાની તેઓશ્રીની તમન્ના જણાવી અંજલિ આપી હતી. છેવટે ગુરૂદનના અનન્ય ગુરૂભક્ત શાંતમૂર્તિ શ્રી ગુલામમુનિજી મહારાજે ગુરૂદેવની પુસ્તકાલયને સમૃદ્ધ અનાવવાની અંતિમ ભાવના, ગુરૂવર્યની ઉદારતા, દીઘ તપશ્વર્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com