________________
શ્રદ્ધાંજલિ
( ૫ )
જૈનસમાજના મહાન તપસ્વી, પ્રભાવિક, યાગદીપક, સિદ્ધવચની, શાન્તસૂત્તિ આચાય શ્રી જીનઋદ્ધિસૂરીશ્વરના સ્વવાસના દેશ દેશાંતરમાં સમાચાર પહોંચી ગયા અને શ્રદ્ધાજલિના સમાચાર તારા અને પત્રાદ્વારા આવવા લાગ્યા. જગ્યાએ જગ્યાએ શાક સભાઓ ભરવામાં આવી. આચાર્ય શ્રીજીની જીવનપ્રભા અને જીવનકાર્યને અંજલિ અપાઈ. સુંખઇમાં શ્રી મહાવીરસ્વામીના જૈન ઉપાશ્રયમાં અનન્ય ગુરૂભક્ત, શાંતમૂર્તિ મુનિરાજ શ્રી ગુલાખમુનિજીના અધ્યક્ષસ્થાને સભા ભરવામાં આવી કવિ લેગીલાલ રતનચંદે ગુરૂદેવની વિરહ-વેદના સભળાવી. સેવક તે સમયે મુંબઇમાં હતા ( ફુલચંદભાઇ દેશી ). સેવકે ગુરૂદેવના મુંબઈથી સુરત સુધીના અનેક ધકલ્યાણુના કાર્યો
પશુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com