________________
0177087 Íદ
ગુરૂદેવનું પુણ્ય સ્મારક , (૪૩)
‘ ગુરૂવસ | કૂણુસા રસ્તામાં જ આવે છે. આપ પધારશ તા અમને આપની અમૃતવાણીના લાભ મળશે. આપને અનુકૂળતા હાય તેટલી સ્થિરતા કરશે ? ક્સાના આગેવાનાએ વિનતી કરી.
‘ ભાગ્યવાના ! ગુરૂદેવ શ્રી મેહનલાલજી મહારાજની જય'તી આવે છે. તમે શ્રી સશ્વ ગુરૂમહારાજના કાર્ય માં સાથ આપા તા જયંતી ફગુસામાં ઉજવી શકાય ’આચાય શ્રીએ ટકાર કરી.
• સાહેબ ! યથાશક્તિ અમે જરૂર સાથ આપીશું. ફણસામાં ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ છે. આપની સુધાભરી વાણીના લાભ મળશે.’
આચાર્ય શ્રી જસદણુ, વીંછીયા, પાલીયા, એટાદ, ધંધુકા, ફેદરા, ખંભાત થઈ રાલેજ પધાર્યાં. રાલેજમાં ગુરૂમહારાજની
१७
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com