________________
કે ૨૩૬ :
જિનઋદ્ધિરિ જીવન-પ્રભા આવ્યા છે તે બીકાનેર છેડીને કેમ જવાય” શ્રી અગરચંદજી નાહટાએ વિશેષ વિનતિ કરી.
જહા સુખમ ! તમારી ભાવના પ્રમાણે બીકાનેર આવીને પછી સિદ્ધાચળ જઈશું ” આચાર્યશ્રીએ સંમતિ આપી.
“સાહેબ! બીકાનેરના સંઘને તે આપના આગમનને સમાચાર જાણી ખૂબ આનંદ થશે. અમારે ઉપધાનની માળને ઉત્સવ શોભી ઉઠશે. શ્રી મણીસાગવજી મહારાજને પણ વિશેષ આનંદ થશે.” નાહટાજીએ આનંદ પ્રદશિત કર્યો.
આચાર્યશ્રીએ ચૂરુથી વિહાર કરી રતનગઢ, સુજાનગઢ, ડેહગામ આદિ ગ્રામનુગ્રામ વિચરતા નાગર પધાર્યા. નાગોરના શ્રીસંઘે ભાવભર્યું સ્વાગત કર્યું. નાગારમાં ચેડા દિવસ સ્થિરતા કરી. નાગરમાં સાહિત્યપ્રેમી શ્રી અગરચંદ નાહટા બીકાનેરના સંઘ વતી વિનતિ કરવા આવ્યા. આચાર્યશ્રીએ બીકાનેરની વિનતિ સ્વીકારી.
નાગરથી ગગોલાવ, નોખામંડી, ભીમાસર, ગંગાસર પધાર્યા. ભીમાસર બીકાનેરને ચતુર્વિધ સંઘ આચાર્યશ્રીની સામે આવ્યા. બીકાનેરને પ્રવેશ ધામધૂમપૂર્વક થયો. સંઘના આબાલવૃદ્ધમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. જીનાલયના દર્શન કરી શ્રી નાહટાની ભાવભરી વિનતિથી આચાર્યશ્રીએ અગરચંદજી નાહટાના નવા મકાનમાં સ્થિરતા કરી. અહીં શ્રી મણસાગરજી તથા શ્રી વિનયસાગરજીના મિલનથી આનંદ થયો. ઉપધાનતપના વિધાનની ક્રિયા આનંદપૂર્વક ચાલી રહી છે. લોકોને ધર્મ પ્રત્યે ઉત્સાહ જોઈને આચાર્યશ્રીને આનંદ થયો, આચાર્યશ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com