________________
બીકાનેર અને તીર્થયાત્રા-સંધ
(૪૦) દયાળુ! સંવેગી દીક્ષા પછી આ૫ બીકાનેર પધાર્યા નથી. બીકાનેરમાં શ્રી મણીસાગરજી મહારાજના ઉપદેશથી ઉપધાનતપને લાભ બીકાનેરમાં થયેલ છે. અમારા શ્રી સંઘની ઈચ્છા છે કે આપશ્રીના હસ્તે માળની ક્રિયા થાય તે આનદ આનંદ થઈ જાય.” સાહિત્યપ્રેમી દાદાસાહેબના ભક્ત શ્રી અગરચંદજી. નાહટાએ નાગારમાં વિનતિ કરી.
ભાગ્યશાળી! બીકાનેર તે હું બહુજ યાદ કરું છું. થતિ અવસ્થામાં ચૂરથી બીકાનેર જ આવ્યું હતું. મારી ભાવના તે સિદ્ધાચળ જવાની છે. પણ બીકાનેરના શ્રી સંઘના આગ્રહને પણ માન આપવું રહ્યું. સ્થલી પ્રદેશમાં ફરી ફરી હું વિશેષ થાકી ગયો છું છતાં પ્રાયઃ હું બીકાનેર આવીને સિદ્ધાચળ જઈશ.” આચાર્યશ્રીએ ખુલાસે કર્યો.
ગુરૂદેવ ! આપશ્રીના પગલાં બીકાનેર થશે તે બીજા પણ ધમ ઉદ્યોતના કાર્યો થશે. આપને અનુકુળતા હોય અને સુખશાતા રહે તેટલે સમય જ અમે રોકી પણ નાગર એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com