________________
પર્યુષણુ વ્યાખ્યાનમાં પુણ્ય કે પાપ ?
: ૨૧૩ :
બધા આગેવાના ખૂબ હર્ષિત થયા. આચાય શ્રીની ઉત્ક્રારતા, સૌમ્યતા અને સમયજ્ઞતાની ભૂરિસૂરિ પ્રશ'સા થવા લાગી.
પાલાગલીમાં કચ્છી ઓસવાળ મહાજનવાડીમાં અ’ચળગચ્છવાસીઓને આચાય શ્રીએ આઠે દિવસ વ્યાખ્યાના સભળાવ્યાં. કચ્છી વીસા ઓસવાળ તથા દશા ઓસવાળને કલ્પસૂત્રના વરઘેાડા ઘણા ઠાઠમાઠથી નીકળ્યેા. તપશ્ચર્યા પણું બહુ સારી થઇ. માટુંગામાં આચાર્યશ્રીની આજ્ઞાથી શ્રી ગુલામમુનિએ અ'ચળગવાળાને તથા ખરતરગચ્છવાળા ભાઈઓ તથા બહેનાને પર્યુષણુના વ્યાખ્યાના સંભળાવ્યા. માટુંગા આજે તેા મુંબઈનું માનીતું રમ્ય પરૂં થઇ પડયું છે. માટુંગાના જૈન સમાજ સંગઠિત અને શ્રદ્ધાળુ છે. ભવ્ય મનેાહર મંદિર, ઉપાશ્રય, જૈન છાત્રાલય, જૈન હાઇસ્કૂલ-વગેરેથી માટુંગા શે।ભી રહ્યું છે. આચાય શ્રીના ઘણા અનન્ય ભક્તા માટુંગામાં છે,
હવે તપગચ્છના પર્યુષણુ આવ્યા અને આચાય શ્રીએ તપાગચ્છના ભાઈઓની વિનતિ સ્વીકારી મુનિશ્રી ગુાલાખમુનિને માટુંગામાં પણું કરાવા આજ્ઞા આપી. આચાર્ય શ્રી મુનિશ્રી મતિસાગરજીને સાથે લઈને દાદર પધાર્યાં. ભાંડારકર રોડ ઉપર આવેલા આસ્તિક સમાજના હાલમાં વ્યાખ્યાનાની વ્યવસ્થા કરવામાં આવી. પર્યુષણ પર્વ માં શેઠ રવજીભાઈ સેાજપાળ, શેઠ હીરજીસાઈ ભણશાલી, શેઠ છે.ગાલાલજી તલવાણી વગેરેએ પ્રભાવના વગેરેના સારા લાભ લીધેા. દાદરમાં આનă આનંદ થઈ રહ્યો, પર્યુષણ કરાવી આચાર્ય શ્રી માટુંગા પધાર્યો, સં. ૧૯૯૫ નું ૪૭ મુ. ચાતુર્માંસ માટુંગામાં તથા સ. ૯૬-૯૭ ના ૪૮-૪૯ એ ચાતુર્માસ મુંબઈમાં થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com