________________
પર્યુષણ વ્યાખ્યાનમાં પુણ્ય કે પાપ?
(૩૬) જગતપૂજ્ય શ્રી મોહનલાલજી મહારાજની જયન્તીને ઉત્સવ થાણાના શ્રી સંઘે આનંદપૂર્વક ઉજજો. સં. ૧૯૯૫ ના ચૈત્ર વદી ૧૨ ને દિવસે સવારમાં આઠ વાગે જ્યન્તીનાયક શ્રીમદ્ મોહનલાલજી મહારાજની પ્રતિમુતિ એક શણગારેલી મેટરમાં પધરાવી. થાણુના સરકારી બેન્ડ સહિત રથયાત્રા કાઢવામાં આવી હતી. જૈન ઉપાશ્રયના વિશાળ હેલમાં આચાર્ય શ્રી જનજદ્ધિસૂરીશ્વરજીના અધ્યક્ષસ્થાને જયન્તી ઉત્સવ કરવામાં આવ્યો. શ્રી માવજીભાઈ દામજી શાહે સ્વરચિત પદ્યમય મોહનચરિત્ર અને સ્તુતિ ગાઈ સંભળાવ્યાં હતાં. માસ્તર વિજયચંદ મોહનલાલ શાહે મોહન તુતિ ગાઈ સંભળાવી હતી. શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com