________________
પ્રતિષ્ઠા માટે પ્રયાસ
:૧૭:
કરવા કરતાં જેજે ભાગ્યશાળી ભાઈ બહેનને જે જે લાભ લેવા હાય તે પેાતાની ભાવના જણાવે અને તેની નોંધ થઈ જાય. ’
પન્યાસજી મહારાજે તેા ટીપ માટે ખાસ પ્રેરણા કરી. પણ આગરતના આગેવાના હમેશાં મોટી ગેા મેળવતા હતા અને ઉજાગરા કરતા હતા છતાં કાંઈ સંગીન કામ કરી શક્યા નહિ.
પન્યાસજીને આ જાણીને ખેદ થયા. તેમણે આગેવાનાને ખેલાવી સૂચના કરી કે મીટીંગે! રાત્રે કરવાને બદલે હવે દિવસે મારી સમક્ષ કરી અને એક એક વાતના સ્પષ્ટ નિકાલ કરે! નહિત પ્રતિષ્ઠાનુ' કામ લખાશે અને આવાં ચાકમાં મુહૂર્તો વારવાર આવતાં નથી.
હવે આગેવાનેાની મીટીંગેા દિવસે થવા લાગી. પન્યાસજી મહારાજ તેમાં પ્રસ ંગે પ્રસગે હાજરી આપવા લાગ્યા.
• આજે તમારે આંગણે પ્રતિષ્ઠા જેવા મેટામાં માટે સુઅવસર આવ્યે છે. પ્રતિષ્ઠા ઉત્સવ તા . એક વાર જ આવે. તમારા દાદરની પ્રસિદ્ધિ સારી છે. તમે બધા શક્તિશાળી અને ભાવનાશાળી છે. ધમની વૃદ્ધિ અને શ્રદ્ધાનું સિંચન મ’દ્વિરદ્વારા આબાલવૃદ્ધમાં થશે. આપણા પરમપૂજ્ય મુનિવર્યો અને હજારા સ્વામીભાઇએ દર્શન-પૂજન કરી આત્મકલ્યાણુ સાથે. આ તા મહા પુણ્યકાર્ય છે. આ અવસર તમે અધા સુખશાંતિ અને સલાહ સપથી એક બીજાના સહકારથી તન-મન ધનથી
ભાવપૂર્વક ઉજવશે। તા તમારી શેાભા વધશે. હવે વિલંબ ન કરા. જે જે ભાગ્યશાળીના જે જે ભાવ હાય તે મારી સમક્ષ જણાવા અને ટીપનુ મંગળ મુહૂત શરૂ કરી, ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com