________________
જ૨૮
જિનસાહિરિ જીવન-પ્રભા
પાસજી મહારાજે આનંદ ઉલ્લાસપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. દાદાગુરૂઓને જય જયકાર થઈ રહ્યો.
મહોત્સવને છેલ્લે દિવસે નાણાવટીભાઈઓ તરફથી સંઘ જમણ કરવામાં આવ્યું. શ્રી સંઘના આગ્રહથી પન્યાસજી મહારાજનું સં. ૧૯૮૮ નું ચાલીશમું ચાતુમસ ખંભાતમાં માણેકચોકના ઉપાશ્રયમાં થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com