________________
: ૨૨ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
ત્યારે વાપીના શ્રી મગનીરામ વંદ્યનાથે ગયેલા. તેમની તબીયત નરમ રહેતી હતી. તેમણે મહારાજશ્રીને પૂછ્યું. કે મને કોઇ એવી તપશ્ચર્યા મતાવા કે મને મારા તન-મનની શાંતિ મળે. પન્યાસજી તે। દીર્ઘ તપસ્વી. તેમણે તે ૮૧ આયંબિલની દીર્ઘતપશ્ચર્યાની વાત શેઠ મગનીરામજીને કહી અને જણાવ્યુ' કે મને તે આયખીલની તપશ્ચર્યામાં સપૂર્ણ શ્રદ્ધા છે. તમે પણ શ્રદ્ધા રાખા અને આયખીલની તપશ્ર્ચર્યો કરી જુએ. તમને તનની તે મનની તે શાંતિ રહેશે. પણુ અધિષ્ઠાયક દેવની કૃપા અને નવપદજીના પ્રભાવથી ધનની પણ વૃદ્ધિ થશે. પન્યાસજી જેવા દીર્ઘ તપસ્વી, પુણ્યપ્રભાવક તથા વચનસિદ્ધ ગુરૂવર્યના વચનમાં શ્રદ્ધા તા હતી જ અને શરીરની શકિત નહાતી છતાં શ્રદ્ધાપૂર્વક ૮૧ આય'બિલના નિ ય કર્યાં અને ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી. પન્યાસજી વાપીમાં પધાર્યા ત્યારે તપશ્ચર્યાં ચાલતી હતી તે જોઇને પન્યાસજીને આનદ થયા. પન્યાસજી મહારાજને તપશ્ચર્યાંના પારણા સુધી વાપીમાં સ્થિરતા કરવા અને ગુરૂદેવના મ'ગળ હસ્તે પારણુ કરવા શેઠ મગનીરામે અભિગ્રહ લીધા, પન્યાસજીએ વાપીમાં સ્થિરતા કરી.
શેઠ મગનરામજીની ૮૧ આયબિલની તપશ્ચર્યા પૂર્ણ થઈ. તપશ્ચર્યામાં હંમેશાં પન્યાસજીના વ’નાથે શેઠ મગનરામજી જતા, પૂજા ભાવપૂર્વક કરતા, વ્યાખ્યાન સાંભળતા અને શાંતિપૂર્વક ઘેર નાકારવાળી ગણુતા. પન્યાસજીના મંગળ આશીર્વાદથી નિર્વિઘ્ને તપશ્ચર્યા પૂરી થઈ. પારણાના દિવસ આવી પહેાંચે. પન્યાસજી મહારાજને ભાવપૂર્વક ઘેર પગલાં કરાવ્યા. આહારપાણી પેાતે જાતે વહેારાવ્યા. કપડાં તથા કામળ પણ ગ્રહેપૂર્વક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com