________________
: toc :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
ધર્મના ઉપદેશ આપી ધમકરણીમાં જોડયા. વાપી જેવુ` મુ`બઈના રસ્તા ઉપરનું ગામ ધમ સસ્કારી હશે તેા બગવાડા પ્રžશમાં ધર્મની સુવાસ ફેલાશે, તે દૃષ્ટિએ વાપીમાં વિશેષ સ્થિરતા કરી ધર્મભાવના ફેલાવી ઘણાં કુટુબેને ધમમાં દૃઢ કર્યાં.
બગવાડા પ્રગણાના આગેવાન દેહગામવાળા ધર્મચુસ્ત શેઠ માતીજી પન્નુમાજીના મકાનમાં ચાર મહિના સ્થિરતા કરી સચાટ ધર્મોપદેશ આપી, આખા ગામને ધમમાં જોડીને સમસ્ત મગવાડા પ્રદેશમાં વાપીને ધમય બનાવી દીધુ'. બગવાડા પ્રદે શના બધા શ્રાવકે આપણા ચરિત્રનાયકના ઘણા ભક્તિવંત થયા.
• સાહેબ ! મારે ત્યાં અમારાં મહેનના લગ્નોત્સવ છે. મારી ભાવના તે પ્રસંગે ધાર્મિક ઉત્સવ પણ કરવાની છે. અચ્છારી ગામમાં આપના પગલાંથી ધમ પ્રભાવના થશે. અમને આપના અમૃતવચનાના લાભ મળશે, ' શેઠ રાયચ'દ ગુલાખચ દે વિનતિ કરી.
'
‘રાયચ’દભાઇ ! તમે તેા ધમ શ્રદ્ધાળુ, સાધુ સેવાભિલાષી અને વ્યવહારદક્ષ છે. તમારા અચ્છારી ગામમાં તમારી સુવાસ તે એ પણ આસપાસના પ્રદેશમાં પણ તમારી પ્રતિષ્ઠા ઘણી સારી સાંભળી છે. તમારા ધમ કાર્ય માં તા આવ્યા સિવાય ચાલશે !
• કૃપાળુ ! હું તેા સંધના દાસ છું. ધમ કાર્યો અને સમાજકલ્યાણના કાર્યો તરફ મને રસ છે. મારી ભાવના તે શિક્ષણ. પ્રચારની છે. જ્યારે સર્નંગા આવશે ત્યારે તેમાં આપના આશીર્વાદ જોઈશે.’ રાયચંદભાઈએ પેાતાની ભાવના પ્રદર્શિત કરી, અારી જવાની તૈયારી ચાલતી હતી. ત્યાં ભગવાડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com