________________
ગ્રામાહાર
: ૧૭ :
‘ ભાગ્યશાળી ! તમે જાણા છે કે હું તેા ગ્રામનુગ્રામ વિહાર કરી ગામડાઓના ભાઇ-બહેનાને ધમના આધ આપી જૈનધર્મીમાં સ્થિર કરવાના વિચારના છું અને જ્યાં જ્યાં હું જા" છું ત્યાં ત્યાં ગ્રામ પ્રજામાં ધર્મના સંસ્કાર રડું છું, તમારા ગામમાં પણ આવવાનું થશે. ભગવાડા પ્રદેશમાં તે ઘણાં કામે કરાવવાની ભાવના છે.” પન્યાસજી મહારાજે પેાતાની ભાવના વ્યક્ત કરી.
પારડીથી વિહાર કરી પન્યાસજી મહારાજ પરીયા, અમાચ, કાપલી, દેહગામ, રાંતા વગેરે નાના નાના ગામામાં થાડા થાડા દિવસેાની સ્થિરતા કરીને સુચાટ ધમાઁપદેશ આપ્યા. ગ્રામવાસીઓને ધમ રસ્તે ચઢાવ્યા. તપ-જપ-ન્નત-નિયમ દશનપૂજા-સામાયિક વગેરે ધમ કરણીનું સ્વરૂપ સમજાવી ક્રિયામાં રસ લેતા કર્યાં. ગામેગામ પન્યાસજીના ભાવભર્યાં સત્કાર થવા લાગ્યા, પૂજા-જમણવાર-વ્યાખ્યાના થવાં લાગ્યાં. જૈનધમના જયજયકાર થઇ રહ્યો. ગામડાના લેાળા-ભલા ભાઇ બહેનેા પન્યાસજીના દન માટે ટાળેટોળાં આવવા લાગ્યાં. તેઓશ્રીના અમૃત વચન સાંભળી પાતાની જાતને ધન્ય માનવા લાગ્યાં. વૃદ્ધ સ્ત્રી-પુરૂષા તે પેાતાને આંગણે પ્રભુ પધાર્યાં ’ એમ માની હર્ષિત થયા.
ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં પન્યાસજી મહારાજ વાપી પધાર્યા. વાપી જેવુ' નાનકડું' પણ કેન્દ્રસ્થ ગામ, સા ઘરની વસ્તી, અષા શ્રદ્ધાળુ અને ધમભાવવાળા પણ ધર્મના બેષ વિના સ'સ્કાર નહિં તેથી પન્યાસજીએ વાપીમાં સ્થિરતા કરી, દેવપૂજા, સામાયિક, પ્રતિક્રમણ જેવી રાજની ક્રિયાથી વંચિત એવા બધાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com