________________
જિનધિરિ જીવન-પ્રભા : “ભાગ્યશાળી! તમારી ભકિત તે પ્રશંસનીય છે. તમે તે મારા સ્વાથ્ય માટે અને સુખશાતા માટે ઘણું ઘણું કરે છે, પણ મારા મનમાં હતું કે શેઠ છોટુભાઈની ભાવના પણ યાત્રાની છે. તે આવા મહાન તીર્થની યાત્રાને લાભ લઈ લે. પણ આ પ્રદેશને વિહાર તે ઘણે જ કષ્ટદાયી નીવડે. શ્રી છોટુભાઈએ તે બધી વ્યવસ્થા કરી છે, પણ શરીર કથળે ત્યાં શું થાય! હવે હમણાં તે આગળ વધી શકાય તેમ નથી.” આપણા ચરિત્રનાયકે ખુલાસો કર્યો. - “દયાળ! મારી વિનતિને માન આપી આપે શ્રી સમેત શિખરની યાત્રાને વિચાર મુલતવી રાખે તે જાણી આનંદ થ, આ અમારા નન્દરબારના આગેવાને પણ આવી પહોંરયાં.” - “મથ્થણ વંદામિ!' આગેવાનેએ વંદણ કરી. “ધર્મલાભ!” પન્યાસજીએ ધર્મલાભ આપે.
મહારાજશ્રીએ મારી વિનતિને માન આપી શ્રી સમેતશિખરની યાત્રાને વિચાર મુલતવી રાખે છે.” ડાહ્યાભાઈએ ખુલાસે કર્યો. * “કૃપાળુ! આ સમાચારથી તે બહુ જ આનંદ થયો પણ કૃપા કરી હવે હમણાં અત્રે જ સ્થિરતા કરે અને આપના સુધા વચનેથી અમારામાં ધર્મભાવના પ્રગટાવે.” આગેવાને એ વિનતિ કરી.
: “ભાગ્યવાન ! મારા સ્વાથ્ય માટે તે હું હમણાં અહીં છું પણું મારી એક ભાવના છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com