________________
જિનહિરારિ જીવન-પ્રભા
ભકિત કરવામાં આવી હતી. ઉપરાંત પરીયાવાળા શેઠ છોટાલાલભાઈ અંબાચવાળા શેઠ તારાચંદ જેતાજી અને શેઠ કેસરીમલજી જેઠાજી કાંકરીયા તરફથી પણ જુદા જુદા રસેડા ચાલતાં હતાં. આખા હિંદુસ્તાનમાં અને પરદેશમાં પણ જીવદયા મંડળી મારફત તન મન અને ધનથી જીવદયાનું અત્યુત્તમ કાર્ય કરનાર શેઠ કલુભાઈ ગુલાબચંદ ઝવેરીએ આખા ચોમાસામાં મહારાજ સાહેબને વાંદવા માટે બહારગામથી આવનાર ભાવિકેની ભકિતને લાભ લીધે હતે.
શેઠ લલ્લુભાઈ ઝવેરીની ઉપધાનની ભાવના થઈ અને શેઠ લલ્લુભાઈ ગુલાબચંદ ઝવેરી. તથા શેઠ નગીનદાસ ઝવેરી તરફથી ઉપધાન વહન કરાવવામાં આવ્યા. ઉપધાનમાં ઘણું ગામોના ભાઈ–બહેનેએ પ્રવેશ કર્યો. ઉપધાન આનંદથી સમાપ્ત થયાં.
માળારોપણ આદિ ઉત્સવ થયા. ધર્મને સારે ઉદ્યોત થયે. આ પ્રસંગે શ્રી જીવદયા ખાતે રૂ ૩૦૦૦) ની ઉપજ થઈ હતી.
મથ્થgવામિ!' જયચંદભાઈએ વંદણા કરી. “ધર્મલાભ !” મહારાજશ્રીએ ધર્મલાભ આપે.
સાહેબ! મારી વૃદ્ધાવસ્થા છે. મારી ભાવના ઉત્સવ કરવાની છે. અમારા નાનકડા ગામમાં તે મુનિરાજ ભાગ્યે જ પધારે છે. આપ સાહેબ મારા તરફ કૃપા કરી મારે ગામ ઉંટડી પધારે. મારી ભાવના પૂર્ણ કરે, શેઠ જયચંદભાઈએ વિનતિ કરી.
ભાગ્યશાળી! તમારી ભાવના તે ઘણી સારી છે. તમારા હાથે કરેલી કમાણીને વૃદ્ધાવસ્થામાં સદુઉપયોગ કરે જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com