________________
A..
\
છે -"
કે,
-
ગીધ
ધર્મ–ઉધત
(૧૯) ભાગ્યવાને! તમે બધા ભાઈઓ-બહેને બાળકો, વૃદ્ધો, દુધપાક-પુરીનું જમણ જમે અને તમારા જૈનધર્મ પાળનારા વીતરાગ ભગવાનને માનનારા, પ્રતિકમણ-સામાયિક, પૂજા આદિ કરનારા તમારા ભાઈઓ લાડવાશ્રીમાળી તમારી સાથે બેસી ન શકે! તે કઈ રીતે ઈષ્ટ નથી. “પીછે સે ચલી આતી છે” એ હવે કયાં સુધી ચાલશે. તમે તે શાણું છે. આપણે સમય પ્રમાણે સંગઠન અને સંપની દષ્ટિએ જરૂરી ફેરફાર કરવા જોઈએ. આમાં તે માત્ર કાગ્રહ છે. નવકાર જાણનાર કેઈપણ જેન–સ્વામી ભાઈને નવકારશી કે સંધ જમણમાં અટકાવી શકાય નહિ, તે તે જમણુને તમે નવકારશી ન જ કહી શકો, કઈ કાળે કે મતભેદના કારણે તેમ બન્યું હશે પણ આજે તે એવા નજીવા મતભેદે ભૂલી જઈ બધાએ એક્યતા સાધી તમારાજ લાડવાશ્રીમાળી ભાઈઓને તમારી સાથે જમાડવા જ જોઈએ. તેમાં શ્રીસંઘની શોભા-ઉદારતા છે.” પન્યાસજી મહારાજે સચેટ ઉપદેશ આપે.
આ ઉપદેશ વચનેની જાદુઈ અસર થઈ, આગેવાને સંમત થયા અને વર્ષોથી જુદા થયેલા લાડવાશ્રીમાળી
કાળી
કાળે કે ઈ
તો ભૂલી જા તમારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com