________________
નિઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
: 2 :
ઘટે. તે તે કલ્પતરૂ સમાન છે. તમને ધમની ઊંડી લાગણી છે. આપણા ખજાના જેવાં અણુમેાલ રત્ના વિખરાયેલાં જ્યાં ત્યાં પડયાં છે. લક્ષ્મીના સ્વામી તે અન્યા છે પણ તે લક્ષ્મીને પટારામાં પૂરી રાખવા કે તેજૂરીઓમાં ગાંધી રાખવા માટે તે નથી મળી ને ? તે લક્ષ્મીને સદ્દઉપયાગ કરે. તેને જાવા અને તે જ તેમાંથી મિષ્ટ ફળેા પામશેા, મારી પાતાની પાસે હારા ગ્રંથરત્ના છે. જો તમે એક સુંદર જ્ઞાનભંડાર બનાવે તે મારાં બધાં પુસ્તક તેમાં આપી દઉ'. વળી બીજા જરૂરી સાહિત્ય-તત્વજ્ઞાનના ગ્રંથો પણ લાવવામાં આવશે. આવા 'થરત્નાના સંગ્રહથી એક લવ્ય જ્ઞાનભંડાર થશે. તમારી લક્ષ્મીને જ્ઞાન પ્રભાવનામાં ઉપચેગ થશે.’
શ્રી નગીનદાસલાઈ તા સરળ પરિણામી, અનન્ય ગુરૂભક્ત તથા જ્ઞાનપ્રભાવનામાં પુણ્યેય માનવાવાળા હતા. તેમણે ગુરૂમહારાજના ઉપદેશ વચનામૃતા ઝીલી લીધાં અને જ્ઞાનભંડાર માટે પાતે નિય' કર્યાં.
કૃપાનિધાન ! આપશ્રી આપનાં પુસ્તકા જ્ઞાનભંડારને આપા છે. તે। હું પુસ્તાની રક્ષા થઈ શકે તેવુ' પત્થરનુ અન્ય મકાન ખંધાવીશ. આપશ્રીના નામથી જ જ્ઞાનલ'ડાર થશે અને દરેક માણસ તે જ્ઞાનભડારના લાભ લઈ શકે તેવી વ્યવસ્થા શ્રી સુરતના સધ કરશે' શેઠે નગીનચંદ કપુરચઢે પન્યાસજીને વચન આપ્યુ’. મહારાજશ્રીએ પાતાના હસ્તલિખીત તથા મુદ્રિત પુસ્તકાના માટો સંગ્રહ શ્રી સુતા સંઘને અપણુ કર્યાં.
"
પશુ ભાગ્ય ચેાગે મહારાજશ્રી તા ત્યારપછી થાડા જ સમયમાં સુરતમાં સ્વગે` સીધાવ્યા. શ્રી શેઠ નગીનચંદ્ર કપૂરચઢ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com