________________
જો 117777 ht
શ્રી માહનલાલજી જૈન-જ્ઞાનમ'દિર
[ ૧૮ ]
શ્રી ખરતરગચ્છ નભે,મુ`બઈ તથા સુરતના જૈન સમાજના મહેદ ઉપકારી, પરમ ચેાગી, વચનસિદ્ધિવાળા, પરમ પૂજ્ય શ્રી માહનલાલજી મહારાજ'. ૧૯૬૩ માં સુરતમાં બિરાજતા હતા. તેમના પેાતાના ઘણા શાસ્ત્રના પુસ્તકા તથા જૈનધમ, જૈન ઇતિહાસ, જૈન કથા, જૈન સાહિત્ય, જૈન તત્ત્વજ્ઞાન, આગમ સાહિત્ય વગેરે હજારા ગ્રંથરત્ના જુદી જુદી જગ્યાએ હતા. આવા ગ્રંથરત્નાના સગ્રહ એકજ જગ્યાએ હાય તા સાધુ-સાધ્વી, જૈન વિદ્વાના તેના વિશેષ લાભ લઈ શકે તેવે વિચાર મહારાજશ્રીને સ્ફૂર્યાં. તેમણે સુરતની આસપાસ જ્ઞાતિના અગ્રેસર શેઠ નગીનચંદ્ર કપુરચંદ ઝવેરીને એલાગ્યા અને ઉપદેશ આપ્યા.
'
પોત
ભાગ્યશાળી! પૂર્વ પુણ્યના ઉચે તમે હામ-દામ અને ઠામ ઉપરાંત વીતરાગ ધમ અને અદ્વિતીય ખજાના રૂપ શા પામ્યા છે. શાસ્ત્રાની સભાળ તા દરેક જૈને રાખવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com