________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક
કોઈની મતિમાં વિકૃતિનું બીજારોપણ થયું હોય તો ભલે પણ જિનપૂજા પદ્ધતિમાં વિકૃતિનું કશું બીજારે પણ નથી થયું પણ તેને ભાવથી શાસ્ત્રોકત વિધિથી પાલનાર અને યથાયોગ્ય ઉપદેશ દેનાર માટે તે જિનપૂજા સમ્યક્ત્વના બીજનું આરોપણ કરનાર અવશ્ય છે.
આ પ્રકરણમાં તેમણે કરેલી વાનો અર્થની દષ્ટિએ તો પિષ્ટ પષણ જ છે. તેમનો કહેવાને એકજ મતલબ છે કે સર્વોપચારી પૂજા આગળ વધી તેમાં ચિત્યવાસી આચાયોએ ખૂબજ ફાળો આપ્યો. તેથી સર્વોપચાર પૂજાઓ ખૂબ થવા માંડી અને આખરે ૧૨ મા સિકાથી નિત્ય નાન પૂજા રેજ થવા માંડી અને ૧૭ મી સદીમાં તો સ્નાન પૂજાને દરેક પૂજાઓમાં પ્રથમ નંબર મલી ગયો. બસ ભગવાનની રેજ થતી સ્નાન પૂજા પાછળથી થઈ તેમ તેઓ માને છે અને તેને જ મડાન વિકૃતિ માને છે. આ વિકૃતિનાં બીજે સર્વોપચાર પૂજામાંથી ચૈત્યવાસીઓ દ્વારા નખાયા આ જ તેમનું કથન છે
વાંચકો ! આગળ અપાયેલા આગમ પાઠો તથા “પઉમચરિયં” “નિર્વાણ કલિકા” ચૈત્યવંદન ભાય' આદિના પાઠોથી જાણી શક્યા છે કે નાન પૂજા એ પણ અનાદિ કાળથી આજ દિન સુધીના માન્ય અને પ્રમાણિક ઇતિહાસ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com