________________
જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિયા
૬
જ જોઇએ કે મૂર્તિપૂજાના વિરોધનું કારણ તેની વિધિ નથી પણ શાસનથી બહાર જો વિચાર માત્ર જ છે વળી “મૂતિ પૂજા કરવી જોઈએ કે નહી” આ પ્રકરણમાં અતિપૂજાના અંગે થતા વિરોધનો ઉ૮૮ખ કરવો તે કેટલુ સંગત છે તે એ, જ વિચારે !
તેમનું આગળનું ઉપપ્રકરણ તે એનાથી પણ વધુ આશ્ચર્યા નિપજાવે તેવું છે. આ પ્રકરણમાં તેઓ વળી પાછી કલ્પનાઓ દોડાવે છે. પહેલાના કાળમાં ગુફામાં મંદિર હતાં. મંદિરની જરૂર ન હતી, પ્રતિષ્ઠા કે રેજ પૂજની જરૂર ન હતી, કોઈને મન થાય ત્યારે પૂજા કરી લે તેમ ચાલતું અર્થાત્ પૂજા એ વિધિ કે કર્તવ્ય જેવું ન હતું અને તેઓ જણાવે છે કે – “તે સમયની પૂજા પદ્ધતિ ઘણી સોદી અને નિરાબર હતી” (પૃ-૨૫ ૫૯) અને આના જ કારણે પૂર્વમાં મૂર્તિ પૂજાને વિરોધ ન ક્યો. તેવું નિદાન કરે છે. પણ સાચી વાત એ છે કે –
| મુનિપ્રવર પં. કલ્યાણવિજય હવે તેમનું ત્રીજું પ્રકરણ આર લે છે ત્રીજા પ્રકરણનું નામ જ તેમના હૈયાની કોઈ મલિન મુરાદ સ્પષ્ટ કરે છે. પ્રકરણનું નામ મથાળું છે “જિનપૂજા પદ્ધતિમાં વિકૃતિનાં બીજારોપણ”.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com