________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિરિધા
स्नानविलेपनससुगन्धि-पुष्पधूपादिभिः शुभै कान्तम । विभवानुसारतो यत्काले नियत विधानेन । १ ॥
આ લેક વડે સ્નાન અને વિલેપન સ્પષ્ટ જણાવી રહયા છે. આથી જ ખરેખર અત્યંત ખેદની વાત છે . કે ૫. શ્રી કલ્યાણવિજયજી આવા પ્રામાણિક આચાર્યોની અવગણના કરી શકે છે. જ્યારે આવાં આચાર્ય ભગવંતોને પણ જે એ પ્રમાણિક નહિ ગણે તો તેઓશ્રીનું લખાણ કોણ પ્રમાણ માની શ?
શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ નિર્વિવાદ રીતે પ્રામાણિક તરીકે ગણાતા આવ્યા છે અને વાર જિનેશ્વર - દેવનું શાસન
જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી પ્રામાણિક આચાર્ય તરીકેનું જ એમનું સ્થાન રહેવાનું છે.
આ બધા પ્રામાણિક પુરષોના ગ્રંથોના આધારે અચ્ચેપચારી પૂજામાં નાન પૂજા છે. એ વાત સાબિત થઈ ચૂકી છે એટલે “ધ ઉપથારીમાં લેપથાર હતો પણ નાન કરે નહિ પણ ગામના ર” આ પણ તેમનુ નિપ્રામાણિક કથન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com