SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિ ૫૩ થાય છે. વિદ્વાનચિતકોને અમે આ સ્થળે એ વાત હજાર હજાર વાર સ્પષ્ટ કહીએ છીએ કે ૫. લ્યાણવિજયજીના લેખો અપ્રામાણિક છે. અમને લાગતું હતું કે આ મહાશય પૂર્વાપર ગ્રંથ જેઈને પ્રમાણો ટાંકતા હશે. પણ આ કાર્ય કરતાં જે અધ્યયન અમને થયું છે તેથી અત્યત ખિન્નતા અમારામાં પેદા થઈ છે. વારંવાર મનમાં એમ થાય છે કે એક પણ પૂરે ગ્રંથ સંદર્ભ સહિત વાંચ્યા અને વિચાર્યા વિના આવી બેફામ રીતે પૂર્વાચાર્યો પર આક્ષેપો કરવાનું તેમને કેમ મન થયું હશે. ચંદ્રપ્રભામડુત્તરના તેમણે જ આપેલા પાઠની સાથે અમે તે જ ગ્રંથમાંથી આપેલો પાઠ સામે રાખી વિચારતા તેમની નીતિ રીતિ સ્પષ્ટ થઈ જાય છે. હવે જે હરિભદ્ર સૂ. મ. ના ગ્રંથોના તેમણે અનેક અવતરણે આપ્યાં છે તે જ આચાર્ય ભગવંત નાન અને વિલેપન પૂજાનું સ્પષ્ટ વિધાન કરે છે તેનો પાઠ જુઓ ચૌદસો ચુમ્માલીસ ગ્રંથોના રચયિતા પ્રામાણિક શિરોમણિ આ શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ વોરા નામના ગ્રંથરત્નમાં જિનપૂજા નામના નવમા વોડશની શરૂઆતમાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy