________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
जिणपडिमाणं अहयाई सेताई दिवाई देवदूसजुअलाई णियंसेइ.!
અર્થ - જિનપ્રતિમાને પ્રણામ કરે છે. પ્રણામ કર્યા બાદ રૂવાંટાના હાથાવાળું ( મેરપી ડી જેવું ) ગ્રહણ કરે છે ગ્રહણ કરીને જિન પ્રતિમાને મોરપી છી જેવા સાધનથી પ્રમાજે છે. પ્રમાજના કર્યા બાદ સુગધી ગધાળા પાણીથી સ્નાન કરાવે છે સ્નાન કરાવ્યા બાદ દિવ્ય અને સુગંધી વસ્ત્રવડે ગાત્ર-અવયવ શરીર લૂછે છે. શરીર લૂક્યા પછી સરસ ગોશીષ ચંદનવડે શરીરને વિલેપન કરે છે. વિલેપન કરીને પ્રતિમાને અંખડ ત દિવ્ય દેવદુષ્ય યુગલ સ્થાપન કરે છે, ઓઢાડે છે.
આ બધા પાકોમાં અનેક પ્રકારની પૂજાઓનું વર્ણન છે અને સર્વોપચારીનો સર્વઉપચારોથી સર્વ પ્રકારોથી પૂજા તે જ અર્થ થયો હોવાથી આપણે આઠ પ્રકાર કરતાં વધારે તમામ પ્રકારોને સર્વોપચાર પૂજામાં જ અંતગત કરવા પડશે અને તેથી આ આગમ-વર્ણિત પૂજાઓ નાન મહોત્સવ નથી જ આ વાત નિશ્ચિત છે. માટે સર્વોપચાર પૂજા સ્નાન મહત્સવમાંથી છે તે લખવું આગમ વિરૂધ્ધ છે. પણ સૌથી મોટી અને હેરત પમાડે તેવી વાત તો હજી બીજી જ છે. ૫. કલ્યાણ વિજયજીએ કલ્પના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com