________________
૮. જિનપૂજા વિકાસના અંતિમ
શિખરે પ્રતિવિધાન
આ બીજા પ્રકરણમાં પં. શ્રી કલ્યાણવિજયજીએ કુલ ૮ ઉપકરણે યોજયાં છે.
૧. જિનપૂજા વિકાસના અંતિમ શિખરે ૨. સર્વોપચાર પૂજાસ્વરૂપ અને ફળ ૩. સર્વોપચાર પૂજાના સર્વ ભેદ ૧૭ ૪. પૂજાના વિકાસમાં ઉત્પન્ન થયેલ પૂજાના અન્યભેદો અને
તેના અધિકારીઓ પપૂજામાં હિંસાની શંકા - પૂજાનું વિપર્ય છે. મૂર્તિપૂજા કરવી જોઈએ કે નહીં? ૮. મૂર્તિપૂજાના અંગે પૂર્વકાલમાં વિરોધ કેમ ન થયો.
આગળના પ્રકરણમાં આપણે જે જવાબ આપ્યા છે તેનુ સારી રીતે ચિંતન અને મનન કરવામાં આવે તો તેમાં જ આ પ્રકરણમાં ઉભા કરાયેલ તમામ મુદ્દાઓનો જવાબ આવી જાય છે. છતાંય વાચકને લેખકે ઊભી કરેલ પેલ કલ્પિત વિચાર જાળો કેવી છે, તેનો યથાર્થ ખ્યાલ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com