________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિરિ
તેમની પુસ્તિકામાં શરૂઆતના જિનપૂજા પ્રારંભિક અને વિકસિત રૂપમાં' એ શીર્ષક લઈને લખાએલા લખાણને સચોટ સશાસ્ત્રીય અને સયુક્તિક વિચાર પૂરો થાય છે
આગળ
આગળ ઉપોદઘાતમાં અમે તેઓના લખાણ દ્વારા છ મુદ્દાઓ ઉભા ક્યાં હતા જેના ચાર મુદ્દાઓને જવાબ અહિં પૂર્ણ થયે છે. બાકીના બે મુદ્દાની ચચાં તેમણે આગળના પ્રકરણોમાં કરી છે. માટે એ બે મુદ્દાના જવાબ આગળના પ્રકરણમાં આવશે
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com