________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિરિક
હવણ અને જલપૂજા માટે જણાવ્યું છે કેઃ “હે. ભગવાન ! તમે તે નિર્મળ છે પણ હ રાગદ્વેષરૂપી રજથી મલિન થયેલ છું તે મહારે મેલ દૂર કરવા માટે હે પ્રભે! તમને હવણુ કરૂ છું.
હે પ્રભો! તમે તે ચંદનથી પણ અધિક શીતલ છે પણ હું વિષય વિકારના દાવાનલથી સલગી રહયે છું તેને શમાવવા માટે આ ચદન પૂજા કરું છું.
(૨)
હે પ્રભે! આપ તો હમેશા અનંતજ્ઞાનાદિ ગુણોની સુવાસનાથી ત્રણેય જગતને સુવાસિત કરી રહયા જ છે. પણ મારી અનંત જ્ઞાનાદિ ગુણોની સુવાસ અવરાયેલી છે તે પ્રગટ કરવા માટે આપની હું પુપ પૂજા કરું છું.
પ્રભે! આપ તે લેકાલેક દેખી રહયા છે પણ મારે તે મારી પિતાની જ્ઞાન ત પ્રગટ કરવાની છે. તે માટે હું દીપક પૂજા કરે છું.
હે પ્રભે! આપની આગળ હું જે ધૂપ કરૂ છુ તે એટલા માટે કે મારામાં રહેલી મિથ્યાત્વની દુર્ગંધ દૂર થાય અને બોધિ બીજ પ્રગટ થાય માટે ધૂપ પૂજા કરું છું. (૫)
હે પ્રભે ! અક્ષયગતિ પામવા માટે હું આપની આગળ નક્ષત ચઢાવુ છુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com