________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક
છે કેઈ તેમની કલ્પનાઓને નાથવાનું સાધન ! શ્રીમતોની બુદ્ધિ ફળ, મધુર પકવાન અને આચમન માટેના જળની કલ્પના કરી શકે ! આ છે તેમની માન્યતા ! આવી અસંબદ્ધ વાતે લખીને તે તેમણે કમાલ કરી નાંખી છે. નદનવન સમા અને ભેગ સમૃદ્ધિથી છલકાતા કાળમાં મધ્યમ વર્ગને તાજા ફળ નહોતા મળતાં એવી એતિહાસિક શોધ તે આજ સુધી કોઈ ઈતિહાસકાર નહીં કરી શકે !
વળી પૃષ્ટ દ ઉપરને ૫. લ્યાણ વિજયજીનો પંચોપચારી પૂજાના વિકાસથી કલ્પના કરતે ફકરે જુઓ આમાં તમને ક્યાંય પૂજા આરાધનાનું તત્ત્વ છે તેવું નિરૂપણ નહી દેખાય.
હું આ સુખસાધનાને ઉપભેમ કરૂં અને મારા આરામદેવ જિનેશ્વર ભગવાનને માટે કંઈ નહીં” આ ભાવનાને ધાર્મિક ભાવના કેઈ પણ દિવસે કહી શકાય નહિ. આમાં જિનેશ્વર ભગવાનની, તેમના વચનને પ્રચાર કરનાર ગણધર દેવ, આચાર્ય દેવે, ઉપાધ્યાય ભગવે તે કે શ્રમણ નિગ્રંથ મુનિઓની સંમતિ નથી. વળી ગૃહસ્થ ગંધ, ધૂપ, ફલ વિગેરે ભેગા સમૃદ્ધિને કેવળ કામવાસનાથી અથવા શરીરના, સુખના માટેજ ઉપભેગ કરે છે પણ ધર્મના માટે નહીં, ધર્મ માટે તે તેને ત્યાગજ હોય. માટે તેમણે ચિત્રિત ભાવના કામદીપક તથા પંચતિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com