________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિરિ
આમ દર્શનચ્છામાંથી ચિત્ર અને ચિત્રમાંથી મૂર્તિની શરૂઆત બતાવ્યા બાદ પં. શ્રી કલ્યાણ વિજયજી મ. લખે છે કે –
“મૂતિઓ બનવા લાગી અને સાથે તથvશની વેગ વિભૂતિના સહ વિપાકરૂપ પ્રાતિહાર્યોનું ચિત્રણ પશુ પ્રતિમાનાની સાથે થવા માંડયું.'
– પૃ. ૫. ૫.૧૫ થી ૧૮ અને આગળ તે જણાવે છે કે – એ બધું છતાંયે ત્યાં સુધી કાન, નમન અને સતવન સિવાય બીજી પૂજામાં કઈ સમજતું ન હતું.
– પૃ. ૫. પં. ૧૮ થી ૯ આ વાત લખનાર જન શાસ્ત્રો પર આસ્થા રાખનાર છે. તેમ કેણ કહી શકે ? હજી તે ભગવાન કેવલજ્ઞાન પામ્યા ન હતા છઘસ્થપણે વિહરી રહયા હતાં ત્યારે ય નમિ અને વિનમિ ઋષભદેવ ભગવાનની જેલ અને પુપથી પૂજા કરતા હતા. વળી ગૃહસ્થપણુમાંજ ભગવાને કલા અને શિલ્પ બતાવ્યાં હતાં એટલે મૂર્તિ પાછળથી રચાઈ અથવા પૂજનનું જ્ઞાન કોઈને હતું નહિં. માત્ર દર્શન નમન અને રતવનજ હતાં આ વાત પાયા વિનાની છે.
અમને તે એજ સમજ નથી પડતી કે જિન પૂજા પદ્ધતિના લેખકે પિતાના આ લખાણને ઇતિહાસ કહેવાતું સાહસ કેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com