________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
રા
સાતમ
સાતમા મુદામાં તેઓ
પ્રતિવર્ષ કેટલીએ પાષાણુની પ્રતિમાઓ પખાલ કરનારાઓની સાવધાનીથી કરીને બેકાર થાય છે. છાદિ લખે છે.
– પૃ. ૫૪, ૫ ૮
પણ અહિ તે ગળ્યું ખાઈ ગયાં છે તેમને પ્રતિમાજી ખત થાય છે. તે માટે નિત્ય નાનનું કારણ બતાવવું હતું પણ હૈયાની વાત હોઠે આવી ગઈ તેઓ પોતે જ પખાલ કરનારની અસાવધાનીને તે માટે જવાબદાર ગણે છે. પણ તેમના હૃદયમાં પર્વગત તરીકે સ્નાનપૂજાનું ડું બહુમાન હોત તો પ્રતિમાજી માટે “ફરીને બેકાર થઈ જાય છે” આવો હદયની અને શબ્દની બેકારી દર્શાવતો શબ્દ ન લખ્યો હોત,
એટલે તેમને પોતાને પણ ખાત્રી છે કે – મૂર્તિઓના ખતિ થવામાં પખાલ કારણ નથી પણ પખાલ કરનારની અસાવધાની જ કારણ છે. જે પાષાણની મૂર્તિઓને જલસનાનથી નુકશાન થતું હોત તો શાસ્ત્રકારોએ જે મૃમય મૂર્તિઓના સ્નાનનો નિષેધ કર્યો તેમ પાષાણાદિની મૂતિઓનાં પણ સ્નાનનો નિષેધ કરત.
એટલે તેમનો સાતમો મુલે તેમનાં જ લખાણથી ! પોતાની વિરુદ્ધ માન્યતાને સિદ્ધ કરવામાં સમર્થ બની જાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com