________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિનિક
જે વસ્ત્ર અને આભરણ વડે હમેશાં પૂજા કરવાની શકિત ધરાવતો ન હોય તે અક્ષત અને દીપકદિના દાન વડે તો જ૨ આ પૂજા કરવી જોઈએ – ૨૧૬
આ પાઠથી નિત્ય આભરણ પૂજા સિદ્ધ થાય છે તેમજ તેજ ગ્રંથમાં –
ता पुप्फगंध भूसण-विचित्तवत्थेहिं पूयणं निच्च। जह रेहई तह सम्म कायव सुद्धचित्तेहिं ॥ १४४ ।।
આમાં સ્પષ્ટપણે હંમેશાં આભૂષણપૂજા કરવાનું ફરમાન છે. જલસ્નાન નિત્ય હોવા છતાં જલજ્ઞાનને પર્વગત માની અને આના ટાંતથી આભરણ પૂજાને પર્વગત હોવાનું સિધ્ધ કરવા મથી રહ્યાં છે. તે કેવલ તેઓ ભીની ભ્રાન્તિ
આ ઉપપ્રકરણ બાદ “વભુજુઅલ: ‘ચકખુ જુઅલ” ઉપકરણ રચ્યું. તેઓના મત પ્રમાણે વત્થાઅલં શબ્દ ભૂલથી ચકખુ જુઅલ વચા છે. તેમ કહે છે તેઓ જણાવે છે. પૃ. ૪૬
આ વાતમાં તેમની થોડી અસત્યતા છે. ઉપાધ્યાય સકલચંદ્રજીની પૂજા તેમણે વાંચી નથી લાગતી. તેઓ ખુદ જ લખે છે કે : અથવા પાઠાંતરે ત્રીજી પૂજામાં ભુવન વિરોચન જિનપ આગે, દેવ ચીવર સમ વિશ્વ યુગ પૂજતાં. સકળ સુખ સ્વામિની લીલ માગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com