________________
સન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
૧૦૮
આ પ્રમાણે જલસ્તાન એ પર્વગત નહિ પણ નિત્ય હતું તે વિચારી ગયા છીએ. પં. શ્રી કલ્યાણવિજયને કર્તવ્ય રૂપે નિત્યરનાન પર્વગત જ હતુ એ કલ્પનાને ફણગે નિમૂળ રીતે ઉગેલો છે તે આપણે જોઈ ગયા છીએ. આભૂષણ પૂજાની પ્રાચીના
પણ તેમને તો એ પોતાના કાલ્પનિક ફણગામાંથી બીજે ફણગો ઉગાડયો છે અને આભરણપુરા પણ નિત્યસ્નાનની સાથે પાછળથી જ અતિશય પ્રચલિત થયેલી માને છે. વાભિગમાદિ આગમન પાઠમાં આભરણપૂજા સ્પષ્ટ દીવા જેવી દેખાય છે તે ભૂલવા જેવું નથી.
વળી એ જ વાત વાદિવેતાલ શાંનિધૂરીશ્વરજી મહારાજકૃત ચૈત્ર વદન મહાભાથમાં કહે છે, "भुरणे वि सुदरं जं, बत्थाहरणाइ वत्थु संभवइ ।
तं मणमा सपाई. जिगन्मि एगग्गथिरचित्तो ॥ २१॥ निच्चं चय सगुन्ना, तहवि हु एसा न तीरए काउं। तह व अणु चिहिअव्वा, अक्खइ दीवाइ दाणेण ॥ २१६ ॥
ભાવાર્થ – ભુવનમાં વસ્ત્ર, આભરણ આદિ જે સુંદર વસ્તુઓ સભવિત હોય તે તે વસ્તુઓને મનથી એકાગ્ર થિર ચિત્તવાળો જિનેશ્વરને વિષે સંપાદિત કરે. ૨૧૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com