________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિષ્ઠિા
નિત્યસ્નાન પૂજાની પરાપૂર્વતા
પણ તેઓએ નથી તે સાચે ઈતિહાસ લખ્યો કે નથી તે સત્ય લખ્યું કેમ કે શ્રી ચંદ્રસૂરિજી પણ આ પાઠની સાથે જ उनोत्तर पूजा च यथा स्यात् तथा विधेयम् । (५.४५/१) ' અર્થાત્ “જે પ્રકારે ઉત્તરોત્તર પૂજા થાય તેમ કરવું”
એટલે આ ઉલ્લેખથી બારમી તેરમી સદીમાં પણ નિત્યસ્નાન નિયત હતું. આ આચાર્ય શ્રી કુમારપાલના રાજ્યમાં થયા છે. એટલે પૂ. હેમચંદ્રાચાર્યના સમાનકાલીન પણ હોય કેમ કે કી ચંદ્રસૂરિજી સં. ૧૨૨૮ સુધી વિદ્યમાન હોય તેવા પ્રમાણે મળે છે. એટલે પં. શ્રી કલ્યાણવિજ્યજીનું –
“બારમી શતાબ્દિમાં પણ નિયસના નિયન નહીં થયું.”
૫.૪૨ ૫. ૧૬ | ઇત્યાદિ લખાણ ગેરવ્યાજબી છે ભરણ કે આ આચાર્ય કેવલ બારમી શતાદિના જ નથી પણ તેરમી શતાબ્દિમાં પણ વિદ્યમાન હતાં. તેમના સમાન કાળવ7 આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીએ નિત્યસ્નાન યોગશાસ્ત્રમાં ખુલ્લ ખુલ્લા કહી દીધેલ છે. એમનાંથી પહેલાના આચાર્ય શ્રી અભયદેવસૂરિજી, શ્રી મહેશ્વરસૂરિજી, શ્રી જિનેશ્વરસૂરિજી વિગેરે ૧૧મી, ૧૨ મી ૧૩ મી સદીના આચાર્યો નિત્યસ્નાન બતાવી રહયા છે. એટલે ૫. શ્રી કલ્યાણવિજયજીએ વિના કારણે જૈન સંઘમાં આ એક તોફાન જ ઊભું કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com