________________
જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિકા
મળી આવે છે? ના. આ પણ ડૂબતે તણખલાનું શરણુ લેવા જાય તેવા પ્રયાસ છે.
આ. શ્રી ચંદ્રસૂરિજી પણ એક જબરજસ્તુ સ વિજ્ઞા ગીતા મહુશ્રુત, પ્રામાણિક આચાય છે. પણ જ્યારે શ્રી પાદલિપ્તસૂરિજી જેવા મહાન પૂર્વાચાયાને નિત્યસ્નાનમાં જબરજસ્ત ટેકો છે. એટલે એમના પછીના આ. શ્રી ચંદ્રસૂરિજી મ. ને અભિપ્રાય તેમનાથી વિરૂઘ્ધ હોય તેવુ સંભવે જ નિહ અને યથેચ્છ રીતે ગમે તેમ પાઠ આપી દેવાથી, ૫. કલ્યાણવિજયન્ટની મુરાદ સિધ્ધ થાય પણ નહીં તે છતાં ય ૧૨ મી કે ૧૩ મી સદીના શ્રી ચ ંદ્રસૂરિજીની પ્રતિષ્ઠા પધ્ધતિનો ૫. શ્રી કલ્યાણવિજયજીએ જે પાઠ ટ કયો છે તે તેમના મતને કેટલુ' સમર્થન આપે છે. તે હુવે જોઇએઃ
Roc
प्रतिष्ठावृत्तौ द्वादश मासिकस्नानानि कृत्वा पूर्णे संवत्सरे अष्टानिकां विशेषपूजां च विधाय आयुर्ग्रथिं निबंधयेत् ।
આ પાડ શ્રી પાદલિપ્તસૂરિજીના પાઠને અનુસરનારો છે. એટલે એના ઉપર શેશ જ વિશેષ વિચાર કરવાની જરૂરીયાત નથી પણ આ પાડ જેઓ પોતાને ખરો ઇતિહાસ લખનારાં માને છે. આ પેાતે જ પેાતાના માટે લખે છે કે:- —
છુપાવવુ.
ખરી ઈતિહાસ લખા અને સત્ય એ બે વાતા એક સાથે થઈ શકતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
• પૃ ૧૬ www.umaragyanbhandar.com