________________
જિન પર પદ્ધતિ પ્રતિકારિકા
વળી અષ્ટાચારી પૂજામાં જલપૂજા છે એ વાત પૂર્વમાં ઘણું ગ્રંથકારેના આધારો આપીને આપણે જણાવી ગયા છીએ એટલે ફરી એ પાઠની પુનરુક્તિ કરતાં નથી.
પુન: તેઓએ નિત્યસ્નાન ન હોવાનાં જે પાઠ આપ્યા છે તેમાં તેમણે કેટલી બધી માયા સેવી છે તે જાહેર જનતાને ખ્યાલમાં આવે તે માટે તેનો પણ આપણે વિચાર કરીએ.
આચાર્ય શ્રી પાદલિપ્તપીશ્વરજી “નિર્વાણલિક” અંતર્ગત “પ્રતિષ્ઠા પદ્ધતિ” માં લખે છે કે તો પુત્ર ध्यादिभिः स्नानं विधाय अष्टोत्तरशतेन वारकाणां स्नापयेत ततो मास प्रति द्वादश स्नपनानि कृत्वा पूर्ण संवत्सरे अष्टान्हिकापूर्विकां विशेषपूजां विधाय दीधायुप्रेन्यं निवन्धवे दित्येवमुक्तरोत्तरं विशेषपूजादिक निःश्रेयसार्थिना सर्वदेवावहितेन
૫-૭/૧ ભાવાર્થ :– પૂર્વ દિવસોની અપેક્ષાએ વિશેષ પૂજા કરીને વિધિપૂર્વક કંકણ છોડવા બાકુલા ઉછાળવા વિગેરે કર્યા પછી ધી દૂધ દહીં વગેરેથી નાના કરીને ૧૦૮ કળશાઓ વડે ભગવાનને ન્ડવડાવે ત્યાર પછી મહિનામાં ૧૦૮ કળશાઓ વડે બાર ખપનો કરીને વર્ષ પૂર્ણ થયે છતે અષ્ટાબ્દિક મહોત્સવ પૂર્વક વિશેષ પૂજા કરીને દીર્ધ આયુષ્યની ગાંઠ બાંધે અર્થાત્ એથી છવને સદ્ગતિનું આયુષ્ય બધાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com