________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
o
ન હતું એ વસ્તુને સિદ્ધ કરનારા અને શાસ્ત્રીય પ્રમાણે છે. અટેપચાર પૂજામાં પૂર્વે સ્નાન પ્રક્ષાલન ન હતું. એ તો પૂર્વે કહેવાઈ જ ગયું છે.”
આ તેમનું વકતવ્ય તદ્દન અપ્રમાણિક છે કેમ કે અપચારી પૂજાના આઠ પ્રકારે શ્રી શાંતિસરીધરજીએ બતાવ્યા છે. તેઓશ્રીએ ચિત્યવંદન ભાષ્યમાં તે આઠ પ્રકારે બતાવનારી ગાથા ટાંકી છે. તે આ પ્રમાણે –
નિત્યાન ને લગતાં પ્રમાણ જીવણ - વિરા - હા - ૨ - RT-1 જૂa gĖ कोरइ जिगंगा ; तत्थ विहि एस नायव्यो। १॥'
ભવાથ:- સ્નાન, વિલેપન, આભરણ, વસ, ફળ (હાથમાં બીજરૂ વિગેરે ) ગંધ (વાસ ચૂર્ણ વિ.) દશાંગાદિ ધૂપ અને પુપથી જિનેશ્વરદેવની પૂજા કરી શકાય છે.
એટલે આઠ પ્રકારની પૂજામાં પ્રથમ જ નાનપૂજા બતાવી છે. “તેથી પૂર્વ સ્નાન ન હતું” આ લખાણ પૂર્વપુરના અભિપ્રાયને જણાવનારૂં નથી પણ એ પ્રાચીન પુરૂષોના વ્યાપક વિચારોને હાંકવા માટેના તેમના આ અંધકાર ફેલાવવા મથતા સ્વતંત્ર વિચારે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com